Filtrar por gênero

SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

SBS

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

4117 - SBS Gujarati News Bulletin 17 May 2024 - ૧૭ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
0:00 / 0:00
1x
  • 4117 - SBS Gujarati News Bulletin 17 May 2024 - ૧૭ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    Fri, 17 May 2024 - 04min
  • 4116 - ગંગાજળ સાથે લાવનારી વ્યક્તિ સહિત ઘણા પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર હજારો ડોલરનો દંડ

    વર્ષ 2023માં, બાયોસિક્યોરિટી અધિકારીઓએ દેશભરના એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયા માટે જોખમી ગણાતી સેંકડો ટન વસ્તુઓ જપ્ત કરી હતી. કૃષિ, વનસંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગે જીવંત પ્રાણીઓ સહિત મળી આવેલી કેટલીક વિચિત્ર ચીજો સાથે લાનારા પ્રવાસીઓને હજારો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

    Fri, 17 May 2024 - 05min
  • 4115 - 5માં તબક્કાનું 20 મેના રોજ મતદાન, મોદી-રાહુલના એકબીજા પર આકરાં પ્રહાર

    ભારતમાં લોકસભાની ચૂંટણીમાં 5માં તબક્કાનું મતદાન 20મી મેના રોજ યોજાશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

    Fri, 17 May 2024 - 06min
  • 4114 - SBS Gujarati News Bulletin 16 May 2024 - ૧૬ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    Thu, 16 May 2024 - 04min
  • 4113 - ગુજરાત સ્થાપના દિવસની ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ઉજવણી કરી માતૃભૂમિના અમૂલ્ય વારસા સાથે જોડાયા ગુજરાતીઓ

    ગુજરાતની લોકસંસ્કૃતિનો અમૂલ્ય વારસો જળવાઈ રહે અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યોને વતન ગુજરાત સાથે જોડાવવાની તક મળે તે હેતુથી મેલ્બર્નમાં વેસ્ટર્ન ગુજ્જુ સંસ્થા દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો, રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.

    Thu, 16 May 2024 - 13min
Mostrar mais episódios